ટોક્યો / ક્વાડ શિખર બેઠકની આ તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ, પીએમ મોદી કરતા દેખાયા વિશ્વની આગેવાની

narendra Modi’s photo at Quad Meet ‘leading’ from the front goes viral; BJP ministers hail PM’s leadership skills

ક્વાડ શિખર સંમેલનમાં પીએમ મોદીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં પીએમ મોદી જાણે વિશ્વની આગેવાની કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ