શપથ ગ્રહણ / મોદી ટીમ 2.0 થઇ ગઇ તૈયાર, જુઓ મંત્રી પદના કોણે-કોણે લીધા શપથ

Narendra Modi's new government swearing in ceremony

નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. 2014ની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળનું શપથગ્રહણ મેગા ઇવેન્ટ યોજાયું છે. કાર્યક્રમમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં મહેમાનોને ઉપસ્થિત રહ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ