નિવેદન / ભારત ભાગીદારી વધારવા તૈયાર, આસિયાન એક્ટ ઇસ્ટ નીતિનું હૃદય : PM મોદી

Narendra Modi to attend ASEAN Summit in Bangkok

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે બેંગકોકમાં એશિયન સમિટને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આસિયાનને ભારત માટે મહત્વપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે અમે વધુ મજબૂત સપાટી, દરિયાઇ, હવા કનેક્ટિવિટી અને ડિજિટલ લિંક્સ દ્વારા આપણી ભાગીદારીને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

બ્રેકિંગ ન્યૂઝ