મંત્રીમંડળ / શપથ ગ્રહણ: નરેન્દ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધાં

Narendra Modi swearing in ceremony live updates

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની બીજી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણામાં શપથ લીધાં હતાં. આ સમારોહમાં દેશ-વિદેશના કુલ 6000 મહેમાનોએ ભાગ લીધો હતો. શપથ વિધિ પહેલાં નરેન્દ્ર મોદી રાજઘાટ જઇને મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી બાજપેયીને તેમની સમાધિ સ્થળ 'સદૈવ અટલ' અને શહીદોના વૉર મેમોરિયલ પર જઇને શ્રદ્ધાંજલિ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ