ક્રિકેટ / 11 પિચ, મેદાનમાં નહીં દેખાય પડછાયો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિતયો જાણવા જેવી

narendra modi stadium has 11 pitches and its a shadow proof

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયતો અંગે જણાવીએ તો ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આ સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખની છે, જેનાથી આ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ જ નહીં પણ વિશ્વનું સૌથી મોટુ સ્પોર્ટ્સ સ્ટેડિયમ પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ