નિવેદન / હેકાથોનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- જીવનમાં શીખવું,પૂછવું અને ઉકેલવું આ 3 વસ્તું શીખો

Narendra Modi smart india hackathon 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી ઓનલાઈન હેકાથોનના ભવ્ય સમાપનને સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ સંજોગોમાં આ સ્પર્ધા યોજવાનું પહેલું પડકાર હતું. પીએમ મોદીએ કહ્યું કે, તમે જે પડકારો પર કામ કરી રહ્યા છો તેના વિશે જાણવા હું ઉત્સુક છું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ