કાર્યવાહી / PM મોદી રાજ્યસભા એવું તો શું બોલી ગયાં કે આ એક શબ્દ હટાવવાં અધ્યક્ષે આદેશ આપ્યા, જાણો કોણે વિરોધ કર્યો

narendra modi rajya sabha speech word expunged from records m venkaiah naidu motion of thanks budget session

રાજ્યસભામાં PM મોદીએ આપેલા ભાષણમાંથી એક શબ્દનો રેકોર્ડ હટાવવામાં આવ્યો છે. ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણની આભાર પ્રસ્તાવમાં PM મોદીએ કેટલાક મુદ્દાઓ પર વિપક્ષને ઘેર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન એક એવો શબ્દ બોલ્યા હતા કે તે શબ્દને સદનની કામગીરીમાંથી હટાવી દેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ