સંસદ / સંસદીય દળની બેઠકમાં મોદીની સલાહ, કહ્યું- નિંદા કરતા નિવેદનોથી બચવું જરૂરી

Narendra Modi nda meeting of the parliamentary bjp

સંસદ ભવનમાં શનિવારે એનડીએની સંસદીય દળની બેઠક થઇ, જેમાં એનડીએના તમામ નેતા હાજર રહ્યા. લોકસભા ચૂંટણીના પરિણામોમાં જીતનાર તમામ 303 ભાજપ સાંસદો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. જેમાં સર્વસંમતિથી પીએમ નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ