ઉત્તરાખંડ / કેદારનાથની જે ગુફામાં PM મોદીએ ધર્યું હતું ધ્યાન, થઇ ગઇ ઓક્ટોબર સુધી હાઉસફુલ

narendra modi meditation kedarnath cave house full tickets october uttarakhand

પીએમ મોદીના આ ધ્યાને સમગ્ર દુનિયાભરમાં ચર્ચા થઇ હતી અને કેદારનાથની આ સ્પેશિયલ ગુફા ચર્ચામાં આવી ગઇ હતી. ચર્ચા એટલી કે હવે ધ્યાન માટે આ ગુફા હાઉસફુલ થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ