અભિયાન / 'મન કી બાત': પાણી સંકટને લઇને PM બોલ્યા, જળ સંરક્ષણને જનઆંદોલન બનાવો

 Narendra modi mann ki baat lok sabha elections 2019 nda government

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યા પછી પોતાના બીજા કાર્યકાળમાં રવિવારે 'મન કી બાત'  કાર્યક્રમથી દેશની જનતાને સંબોધિત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ