નિવેદન / PM મોદી સાથે વાર્તામાં શ્રીલંકાના રાષ્ટ્રપતિનું મોટુ એલાન, તમામ ભારતીય બોટને કરીશું રિલીઝ

narendra modi india sri lanka statement gotabaya rajapaksa terrorism

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પોતાની પહેલી સત્તાવાર વિદેશી યાત્રાના ભાગ રૂપે ભારત મુલાકાતે છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી, જેમા આંતકવાદથી લઇને વ્યાપાર સહિત તમામ મુદ્દા પર ચર્ચા કરી. પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દરેક રૂપે આંતકવાદનો વિરોધ કરે છે અને તેની વિરુદ્ધ અમારી લડાઇ ચાલુ રહેશે. આ લડાઇમાં ભારત શ્રીલંકાનો સાથ આપતો રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ