સંબોધન / ફ્રાન્સમાં ભારતીયોને સંબોધિત કરતાં મોદીએ કહ્યું અમે 75 દિવસમાં દેશ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા

narendra modi in france paris g 7 summit

જી-7 સમ્મેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પીએ મોદીએ પહેલીવાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે 75 દિવસમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ