કામગીરી / સરકારના આ પગલાથી 5 હજાર કરોડની થશે બચત, પેટ્રોલ થશે આટલા રૂપિયા સસ્તું

Narendra modi govt focus on methanol blending in petrol

મોદી સરકાર એક મોટા પ્રોજેક્ટ પર હાલ કામ કરી રહી છે, જે સરકારનો આ પ્રયત્ન સફળ થશે તો પેટ્રોલ 10 રૂપિયા લીટર સુધી સસ્તું થઇ શકે છે. એટલું જ નહીં, તમારા પેટ્રોલ ખર્ચમાં પણ 10 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે. આ પગલાથી સરકારના ખજાનામાં 5000 કરોડ રૂપિયાની બચત થશે. ભારતીય ઇકોનોમીને 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે આ એક મોટું પગલું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ