રાજનીતિ / દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- મોદી સરકારે SC-STના શિક્ષણના ફંડમાં કર્યો ઘટાડો

narendra modi government slashed sc st students post matric scholarship in union budget 2019 claim dalit adivasi rights...

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલ બજેટમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિથી આવતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓના સેકન્ડરી અને હાયર એજ્યૂકેશન પર ખર્ચ કરવામાં આવતા ભંડોળમાં ઘટાડો કર્યો છે. દલિત અને આદિવાસી અધિકારો માટે કામ કરતા સમૂહોના આકલનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ