રિપોર્ટ કાર્ડ / મોદી સરકારનાં 24 ટકા જ વાયદાઓ પૂર્ણ, 34 ટકા પર કોઇ જ કાર્યવાહી નહીં

Narendra Modi: Government report card reuters agency Lok Sabha Elections 2019

લોકસભા ચૂંટણી 2019નાં પ્રથમ ચરણ માટે ગુરૂવારનાં રોજ મતદાન યોજાવાનું છે. સત્તાધારી દળ ભારતીય જનતા પાર્ટી એક વાર ફરીથી નરેન્દ્ર મોદીનાં ફેસથી ચૂંટણી લડી રહી છે. ત્યારે વિપક્ષમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક છે. મતદાનનાં 24 કલાક પહેલાં એક રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં મોદી સરકારનાં પાંચ વર્ષનાં કાર્યકાળનાં લેખા-જોખા રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં 2014માં ભાજપ દ્વારા કરવામાં આવેલ 50 વાયદાઓને આધાર બનાવવામાં આવ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું કે, મોદી સરકાર આમાં માત્ર 12 વાયદાઓ જ પૂર્ણ કરી ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ