Coronavirus / ચીનને છોડીને જઇ રહેલી કંપનીઓને યૂરોપના એક દેશ જેટલી જમીન આપવાની તૈયારીમાં ભારત, બનાવી રહી છે આ પ્લાન

narendra modi government plans to give more than luxembourg size land to foreign firms leaving china

ચીન છોડવાની યોજના બનાવી રહેલી કંપનીઓને આકર્ષવા માટે ભારત તરફથી તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના હેઠળ ભારત આ મલ્ટીનેશનલ કંપનીઓની સ્થાપના માટે સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવા પર કામ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ