સ્વાર્થ / કોરોનામાં દેશ આર્થિક સંકટમાં ફસાયો છે છતાં મોદી સરકારે સંસદ ભવનના રિનોવેશન માટેના પ્રોજેક્ટને મંજુરી આપી, ખર્ચ જાણી દંગ રહી જશો

narendra modi government central vista project for new parliament building gets nod after 1300 objections

પર્યાવરણ મંત્રાલય ઉપરાંત સંસદભવનના નિર્માણની મંજૂરી આપી દીધી છે. જે સરકારના 20 હજાર કરોડના વિવાદાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનો ભાગ છે. મત્રાલયની એક્સપર્ટ અપ્રેજલ કમેટી(EAC)એ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)ની સ્પષ્ટતાના આધાર પર પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ