નિવેદન / 18 વર્ષની ઊંમરે PM પસંદ કરી શકાય પણ જીવનસાથી નહીં લગ્નની ઉંમર વધારવા મુદ્દે ઓવૈસીનો સરકારને તીખો સવાલ

Narendra Modi Government Acts Like A Mohalla Uncle, Asaduddin Owaisi Condemns Centre Movement

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના નિર્ણય માટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ