પેકેજ / કોરોના સંકટ : મોદી સરકાર કરી શકે છે આ જાહેરાત, અમિત શાહ અને સીતારમણ સાથે મહત્વની બેઠક

Narendra Modi Finance Minister Nirmala Sitharamn 2nd economic stimulus package india coronavirus

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિતના પીઢ મંત્રીઓ સાથે એ ખાસ બેઠક યોજી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કોરોના વાયરસ મહામારીને રોકવા અને લૉકડાઉનથી પ્રભાવિત થયેલા ક્ષેત્રો માટે બીજું એક રાહત પેકેજને લઇને ચર્ચા કરી હતી આ બેઠકમાં નાણામંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થયાં હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ