સંવાદ / ઈન્ટરવ્યૂમાં રાહુલ ગાંધી ખૂલીને બોલ્યાં, કહ્યું નરેન્દ્ર મોદીને નફરત ન કરી શકું કારણકે...

narendra modi exclusive interview talks about narendra modi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાાંધીએ પોતાના પિતા અને દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર યુદ્ધજહાજનો ઉપયોગ રજાઓ માણવા કરવાના આરોપોને નકાર્યા હતાં. કોંગ્રેસ અધ્યક્ષે પોતાનું એક્સ્લુઝિવ ઇન્ટરવ્યૂ જાણીત અખબાર હિંદુસ્તાન ટાઇમ્સને આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ