કેબિનેટ બેઠક / પ્રથમ નિર્ણય શહીદોને નામ: બીજા નિર્ણય ખેડૂતોનું કલ્યાણ, ટ્વીટ કરી વ્યક્ત કરી ખુશી

narendra modi cabinet meeting

મોદી સરકારની પહેલી કેબિનેટ મળતાની સાથે જ એકબાદ એક મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારની બીજી પાળીની શરૂઆતમાં જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહીદોની વિધવાના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ