નિર્ણય / મોદી સરકારના આ નિર્ણયથી થશે હજારો ખેડૂતોને ફાયદો

narendra modi cabinet decision

બુધવારે મોદી કેબિનેટની બેઠક યોજાઇ જેમાં કેટલાય નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટ જમ્મુ-કાશ્મીરના લોકો માટે પણ આર્થિક રીતે આરક્ષણને મંજૂરી આપી દીધી છે. જેને લઇને સરકાર એક બિલ લાવી છે. જેને આજે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીની સાથે જ રાજ્યમાં આર્થિક રીતે નબળા સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં 10 ટકા આરક્ષણ મળવાનો રસ્તો સાફ થઇ ગયો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ