Tuesday, October 22, 2019

સમય સમય બલવાન / એક સમયે વિઝા પર પ્રતિબંધ હતો, આજે રાષ્ટ્રપતિ ખુદ 50 હજાર લોકો સાથે ભાષણ સાંભળવા બેઠા

Narendra Modi Banned From US Howdy modi US president

એક સમય હતો જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા ન અપાવા માટે ભારતના 65 સાંસદોએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પત્ર લખ્યો હતો. જ્યારે આજે એ સમય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 65 જેટલાં અમેરિકી નેતાઓ હ્યુસ્ટનમાં મોદીનું સંબોધન સાંભળવા 3 કલાક બેઠા. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ