સંગાથ / એક સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'હું વાજપેયીજીની આંગળી પકડીને ચાલવાનું શીખી રહ્યો છું'

narendra modi atal bihari vajpayee Memorable story delhi

જ્યારે દેશમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સૂર્ય તપતો હતો. ત્યારે નરેન્દ્ર મોદી ભાજપમાં મહામંત્રી હતા. મોદી, અડવાણી અને વાજપેયીની ખૂબ જ નજીક હોવાથી બન્નેની વિશેષતાઓથી વાકેફ હતા અને તેથી જ આ બન્ને મહાન નેતાઓ પાસેથી મોદી ઘણું જ શિખ્યા અને તેમાંય ખાસ કરીને નેતૃત્વના ગુણો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ