મુલાકાત / PM મોદી G-7 બેઠકમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા, દ્વીપક્ષીય મંત્રણા થશે

narendra modi arrives in paris bilateral meetings emmanuel macron

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય યાત્રા પર ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી પોતાના પ્રવાસમાં રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં અને પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપની સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ