રાજનીતિ / આ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ

narendra modi amit shah iphonex apple smartphone

આજના યુગમાં કદાચ એવું ભાગ્યે જ કોઇ જોવા મળશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતું હો. જો કે, આ બાબતો વચ્ચે લોકોને જાણવા ઇચ્છે છે કે દુનિયાના શક્તિશાળી નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તો આ તરફ દેશના ગૃહમંત્રી અમિત શાહ પળેપળની જાણકારી મેળવવા માટે કયા ફોનનો ઉપયોગ કરે છે. અમે આપને આજે જણાવીશું કે, આખરે અમિત શાહ તથા PM મોદી ક્યાં સ્માર્ટફોન દ્વારા કામ પર નજર રાખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ