નફ્ફટાઇ / પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એરસ્પેસ ખોલવાથી કર્યો ઇનકાર

narendra modi air space pakistan america

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાને પોતાનો એરસ્પેસનો ખોલવાથી ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે પાકિસ્તાન પીએમ મોદી માટે પોતાનું એરસ્પેસ નહીં ખોલે. કુરૈશીએ કહ્યું કે અમે ભારતીય હાઇ કમિશનને અવગત કર્યા છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમારા એરસ્પેસના ઉપયોગની મંજૂરી નહીં આપીએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ