Sunday, September 22, 2019

મુલાકાત / રવિવારે નરેન્દ્ર મોદી અમદાવાદમાં, આ સ્થળે સંબોધશે જાહેરસભા

Narendra Modi Ahmedabad Sunday amit shah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ ૨૦૧૯ લોકસભાની ચુંટણીમાં ભવ્ય વિજય બાદ રવિવારે ગુજરાતનાં આવી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી આવતી કાલે સાંજે તેમનાં માતા હીરાબાના આશીર્વાદ મેળવવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ