Coronavirus / મને દેશવાસીઓનો એક સપ્તાહ જોઈએ છે, જનતા 22 માર્ચે જાતે કર્ફ્યૂ કરે : PM મોદી

Narendra Modi addresses nation amid corona pandemic  LIVE

PM મોદીએ કોરોના વાયરસના ભારતના સંકટને લઈને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. રાત્રે 8 વાગ્યે આ સંબોધન શરૂ કરતા તેમણે દેશવાસીઓ પાસે અમુક માંગણી કરી હતી. તેમણે ખાસ કરીને લોકોને કહ્યું હતું કે આ સંકટને જરા પણ હળવું લેવાની જરૂર નથી. જેથી સરકારના આ પ્રયાસમાં જનતા પણ સહકાર આપે અને બને તેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. તેમણે કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં પણ આટલા દેશો પ્રભાવિત નહોતા થયા જેટલા અત્યારે કોરોના વાયરસથી થયા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ