મન કી બાત / મહિના કે વર્ષો બદલાય પરંતુ ભારતીયોમાં 'Can...Do'નો ઉત્સાહ ક્યારેય ઓસર્યો નથી: PM મોદી

narendra modi address mann ki baat today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશને સંબોધન કર્યું હતું. આ પહેલીવાર હતું, જ્યારે વડા પ્રધાને સાંજે મન કી બાત કરી હતી. મન કી બાતનો આ 61 મો એપિસોડ હતો, જે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ