પશ્ચિમ બંગાળ / VIDEO: ભાજપને વોટ આપ્યો તો પછી જોઈ લઈશું, ચૂંટણી અગાઉ TMC ના વિધાયકની ખુલ્લી ધમકી

naren chakraborty tmc video viral threatening bjp supporters

પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી માટે TMC દ્વારા ભાજપના સમર્થકોને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. એક VIDEO માં MLA Naren Chakraborty ખુલ્લેઆમ ધમકી આપતા દેખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ