ગેંગરેપ / હાથરસ કેસમાં પીડિત પરિવારનો આક્ષેપ ‘અમને એન્કાઉન્ટરની ધમકીઓ મળી રહી છે’

narco test complain against sdm 10 big updates in hathras gangrape case

યુપીના હાથરસ દુષ્કર્મનો મામલે પરિવારે વધુ એક વખત અસુરક્ષાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું છે. આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે હાથરસમાં પોલીસકર્મીઓની તાનાશાહી યથાવત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ