જમ્મૂ કાશ્મીર / લૉકડાઉન દરમિયાન જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના 'નાર્કો ટેરર મોડ્યુલ'નો પર્દાફાશ, 6ની ધરપકડ

narco terror module of terrorist organisation jaish e mohammed narcotic arms ammunition recovered 6 arrested jammu kashmir...

લૉકડાઉન વચ્ચે આંતકવાદીઓ નશો અને આતંકનું 'કોકટેલ' કરી રહ્યા છે. હવે જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓના 'નાર્કો ટેરર મોડ્યુલ' નો ખુલાસો થયો છે. બડગામ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે જે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના' નાર્કો ટેરર મોડ્યુલ'ના સક્રિય સભ્ય માનવામાં આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ