મોટી સફળતા / મુંબઈ પોર્ટ પરથી ઝડપાયું 1725 કરોડની કિંમતનું હેરોઈન, 2 અફઘાની નાગરિકોની ધરપકડ

narco terror in india delhi police special cell seized 20 tonne heroin valued rs 1725 crore

મુંબઇના નવા શેરા પોર્ટપરથી 20 ટનથી વધુ હેરોઇન મળી આવ્યો છે. દિલ્હી પોલીસને હેરોઇનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 1725 કરોડ રૂપિયા છે.

બ્રેકિંગ ન્યૂઝ