વિવાદ / BJPના નેતાએ કોહલીને અનુષ્કા સાથે ડિવોર્સ લેવાની આપી સલાહ

nand kishor advises virat to take divorce with anushka

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મીની વૅબ સિરીઝ પાતાળલોક રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઇ છે. શરૂઆતમાં આ સિરીઝને ખૂબ વાહવાહી મળી પરંતુ થોડા જ દિવસોમાં પાતાળલોક વિવાદમાં સપડાઇ ગઇ. વૅબ સિરિઝમાં ગાઝીયાબાદથી રાજ્યસભા સાંસદ અનિલ અગ્રવાલની તસવીરનો ઉપયોગ તેમની મંજૂરી વગર કરવામાં આવ્યો છે. જેને લઇને ખૂબ વિવાદ સર્જાયો છે. બીજેપીના નેતાએ વિરાટ કોહલીને અનુષ્કા શર્મા સાથે ડિવોર્સ લેવાની સલાહ આપી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ