ઉજવણી / નંદ ઘેર આનંદ ભયો... કર્મભૂમિ' દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ

Nand Ghar Anand bhayo Karmabhumi Janmashtmi celebrates in Dwarka

આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે યાત્રાધામ દ્વારકા અને ડાકોરમા જન્સમાષ્ટમીનું વિશેષ મહત્વ છે. કૃષ્ણ જન્મોત્સવને લઇ મધરાતથી જ દ્વારકા નીજ મંદિરે મોટી સંખ્યામાં ભકતોનો ઉમટ્યા છે અને ભગવાન કૃષ્ણના દર્શન માટે ભકતોની લાંબી લાઇનોમાં ઉભા જોવા મળી રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ