જીત / મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની વધુ એક જીત, ભાજપે આ ચૂંટણીમાંથી નામ પરત ખેંચ્યું

Nana Patole is new Maharashtra Assembly Speaker as BJPs Kisan Kathore withdraws nomination

સર્વદળીય બેઠકમાં બીજેપીએ સ્પીકર પદને માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. સવારે સાડા દસ વાગ્યે તેઓએ નામાંકન પાછું લેવાનો સમય હતો. કોંગ્રેસ શિવસેના અને એનસીપીની તરફથી કોંગ્રેસના નાના પટોલે મેદાનમાં હતા પણ તે હવે બિનહરીફ ચૂંટાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ