ગાંધીનગર / કોંગ્રેસનો આક્ષેપ: વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા પણ NAMO ટેબલેટ કેમ ન આપ્યા? સરકારે આપ્યો વિચિત્ર જવાબ...

namo tablet gujarat government congress allegation

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રૂ.1000માં ટેબલેટ આપવાની સરકારે યોજના શરૂ કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો અને ટેબ્લેટનું નામ 'નમો' ટેબલેટ છે. ત્યારે હવે કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા છતાં ટેબલેટ ન આપવા મુદ્દે સરકારે જવાબ રજૂ કર્યો છે. કંપનીએ સરકાર પાસેથી રૂપિયા લીધા બાદ ટેબલેટ નથી આપ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ