રાજકારણ / યોગી સામે CMની ચૂંટણી લડશે પ્રિયંકા! કોંગ્રેસ નેતાના નિવેદનથી રાજકારણમાં ઉથલપાથલ

Name of Priyanka Gandhi as Congress Chief Minister in UP

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજેશ તિવારીએ કહ્યું કે જનતા પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માગે છે. સાથેજ કોંગ્રેસના કાર્યકરોની પણ તેવીજ ઈચ્છા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ