Fraud / કેનેડાનું સપનું બતાવી પિતા-પુત્ર સહિત ત્રણે ૧૨.૫૦ લાખ ખંખેર્યા

The name of giving a visa to canada rs.12.50 lakh in Ahmedabad

શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક બેકાર યુવકને કેનેડા વર્ક પર‌િમટ પર લઇ જવાનું સપનું બતાવીને ૧ર.પ૦ લાખ ખંખેરી લેતાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ