નમસ્તે ટ્રમ્પ / સંરક્ષણ હોય કે વેપાર, અમેરિકા હંમેશા ભારતનું સાચું મિત્રઃ PM મોદી

Namaste TrumpPM Modi Welcomes US President With A Hug

વિશ્વના બે શક્તિશાળી નેતા એક મંચ પર જોવા મળ્યાં. પીએમ મોદી, ટ્રમ્પ અને મેલેનિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આ ધરતી ગુજરાતની છે પરંતુ ભારતનો નજારો જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ