નમસ્તે ટ્રમ્પ / ભારત આવીને પણ મોદીને ઝટકો આપશે તે ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ છે શું?

Namaste trump what is america's first niti

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ સહપરિવાર સાથે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતની પ્રથમવાર મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ ટ્રમ્પ ભારત આગમન પહેલા જે પ્રકારે વેપાર કરારને લઈને નિવેદનો આપી રહ્યા છે તેણે દેશમાં ચર્ચા જગાવી છે. ટ્રમ્પ હવે `અમેરિકા ફર્સ્ટ'ની વાત કરી રહ્યા છે. શું  કહ્યું ટ્રમ્પે  અને  કેવી નીતિ છે ટ્રમ્પની જોઈએ આ અહેવાલમાં

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ