નમસ્તે ટ્રમ્પ / મોટેરા ખાતે જનમેદની જોઈ લો, 1 કરોડ નહીં પરંતુ આટલી ભીડ જોઈને ટ્રમ્પ ખુશ થઈ જશે

Namaste Trump Progreaame Motera Studium ahmedabad

ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા અમદાવાદ આતુર છે ત્યારે 'નમસ્તે ટ્રમ્પ'ના કાર્યક્રમને લઇને મોટેરા સ્ટેડિયમમાં સવારથી ભારે ભીડ ઉમટી છે. ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ આતુર છે. ત્યારે લોકો અવનવી સ્ટાઇલ સાથે મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ