બજેટ સત્ર / મુખ્યમંત્રીએ કહ્યું નમસ્તે ટ્રમ્પ પાછળ 100 કરોડ નહીં આટલો ખર્ચ કર્યો, કોંગ્રેસના આક્ષેપ ખોટાં

Namaste Trump program cost gujarat Assembly CM rupani

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદની પણ મુલાકાત લીધી હતી. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા. ત્યારે ટ્રમ્પના સ્વાગતમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ દ્વારા 100 કરોડ ખર્ચ કરાયાના આક્ષેપ થયા હતા. જે આક્ષેપને ફગાવતા ખુદ મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ