નમસ્તે ટ્રમ્પ / નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન વિરોધ ટાળવા કાળા કપડા પર પ્રતિબંધ?

Namaste Trump Program black outfit ban

કાળા કપડા પહેરનારને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં નો એન્ટ્રી. કાળો કલર આમ તો વિરોધનો કલર છે અને છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં ગાધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો મોટેરા કાળી પટ્ટી બાંધીને કે કપડા પહેરીને વિરોધ ન કરે તે હેતુથી કાળા કપડા બેન કરવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ