નમસ્તે ટ્રમ્પ / ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા તે જ ગેટ ધરાશાયી

Namaste trump motera stadium accident two gate breakdown

આવતી કાલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં એક પછી એક દૂર્ઘટનાઓ ઘટી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા તે જ ગેટ ધરાશાયી થયો હતો. અત્યાર સુધીમાં 3 ગેટ ધરાશાયી થઈ ચૂક્યા છે. થોડીક હવા આવતા ગેટ ધરાશાયી થયા હતા. મોટેરા સ્ટેડિયમ પર વધુ એક ગેટ ધરાશાયી થયો છે. VVIP ગેટ બાદ પબ્લિક ગેટ ધરાશાયી થયો છે. પબ્લિક એન્ટ્રી માટેનો ગેટ ધરાશાયી થયો છે. વધુ પવનના કારણે પબ્લિક ગેટ ધરાશાયી થયો છે. આ પહેલા ગેટ નંબર-3 પણ ધરાશાયી થયો હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ