ડોનાલ્ડ ટ્રમ્પ જે મેદાનમાં આવવાના છે તે મોટેરા સ્ટેડિયમ વિશે જાણો એ ટુ ઝેડ  | Namaste trump Donald trump come Motera stadium

નમસ્તે ટ્રમ્પ / ડોનાલ્ડ ટ્રમ્પ જે મેદાનમાં આવવાના છે તે મોટેરા સ્ટેડિયમ વિશે જાણો એ ટુ ઝેડ 

Namaste trump Donald trump come Motera stadium

ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે તે જે મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે તેના વિશે જાણવા જેવું છે. આ સ્ટેડિયમને 3 વર્ષ લાગ્યા છે. 800 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ છે. અને તેના ઉદ્ધાટનમાં 100 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ