2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ-મોદીની દોસ્તીના પ્રતિક રૂપે જુઓ સુરતીએ શું બનાવ્યું, કિંમત ચોંકાવનારી

Namaste trump Donald Trump and PM Modi Surat Jewellers

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદ ખાતેથી કરશે. જેને લઇને ટ્રમ્પને આવકારવા પીએમ મોદી સહિત ગુજરાતીઓ આતુર છે. સુરતના જવેલર્સ દ્વારા નમસ્તે ટ્રપ કાર્યક્રમને લઇને સોના, સિલ્વર અને પ્લેટિનિયમ નોટ તૈયારી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ