નમસ્તે ટ્રમ્પ / 60 કરોડને ખર્ચે રાતોરાત રોડ બની ગયા અને અમારા ભાગ્યમાં ખાડા ખૈયા?

Namaste trump 60 cores on road work BJP MLA

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે અમદાવાદ આવવાના છે ત્યારે અમદાવાદના રોડ રસ્તાને રાતો રાત રિપેર કરીને ટનાનટ કરી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ હરિયાળી દેખાય એટલે ટ્રી પ્લાન્ટેશન પણ કરી દેવાયા છે ત્યારે હવે ભાજપના જ સાંસદો આ મુદ્દાને લઈને વિરોધ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વારંવાર રજૂઆત છતાં અમારા કામ નથી થતા અને આ રાતોરાત કરોડોના ખર્ચે કામ થઈ જાય છે આ તે કેવી બેવડી નીતિ. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ