નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની જવાબદારી અંગે હજુ પણ કન્ફ્યુઝન

namaste trump 130 crores Amc budget

ડોનાલ્ડ ટ્રમ્પની મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઇ એક પછી એક રસપ્રદ વળાંક આવી રહ્યા છે. અગાઉ ટ્રમ્પના હસ્તે સ્ટેડિયમનું લોકાર્પણ કરાશે તેવી ચર્ચા હતી, જોકે હવે ફક્ત સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ ભપકાદાર રીતે ઊજવાશે. ઉપરાંત ટ્રમ્પની ગાંધીઆશ્રમની મુલાકાતને લઇ પણ અનેક પ્રકારની દ્વીધાઓ હજુ પણ ઊભી છે. આ બધી બાબતો વચ્ચે ગઇ કાલે બપોરે મેયરની અધ્યક્ષતા હેઠળ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની રચના કરાતાં સમગ્ર મ્યુનિ. વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. અા સમિતિની જવાબદારી નક્કી કરાઇ ન હોઇ સમગ્ર સમિતિ કન્ફયૂઝન સમિતિમાં ફેરવાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ